એજ્યુકેશન

માધવબાગ વિદ્યાભવનનું શ્રેષ્ઠ પરિણામ

સુરતઃ આજ રોજ જાહેર થયેલ ધોરણ-10 બોર્ડના પરિણામમાં અમરોલી વિસ્તારમાં આવેલી માધવબાગ વિદ્યાભવન એ શ્રેષ્ઠ પરિણામ સાથે સમગ્ર વિસ્તારમાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.

શાળાના કુલ A1 માં 8 અને A2 માં 23 વિધાર્થીઓ આવ્યા છે . ઉપરોક્ત સફળ પરિણામ માટે શાળાનું શ્રેષ્ઠ આયોજન, શિક્ષકોની અથાક મહેનત અને વિધાર્થીઓના માતા-પિતાનો ખુબ જ સારો સહકાર રહ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button