સુરત
સચિન જીઆઈડીસીમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સચિન ઈન્ડસ્ટ્રીયલ કો. ઓ. સોસાયટી લિમિટેડ દ્વારા ઉદ્યોગોના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સચિન રોટરી હોસ્પિટલ, લક્ષ્મી ટેક્સટાઈલ પાર્ક, ગેટ નં. 4 નજીક સચિન GIDC માં 17 સપ્ટેમ્બર, 2023 ને રવિવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કાન, નાક અને ગળાના સર્જન, આંખના નિષ્ણાત, જનરલ સર્જન અને રોટરી ક્લબ ઓફ સચીનનો વિશેષ સહયોગ મળ્યો છે.