શ્રી કૃષ્ણના કડાની શોધમાં અમારી સાથે જોડાઓ: તો આ શનિવાર એન્ડપિક્ચર્સ પર કાર્તિકેય ટુના પ્રિમિયરની સાથે વિશ્વને બચાવવાની ચાવી શોધીએ
અપની જા ખતરે મેં ડાલ કર, સબકો બચાના ચાહતે હોં? એન્ડપિક્ચર્સ પર “કાર્તિકેય ટુ”ના પ્રિમિયરમાં નિખિલ સિદ્ધાર્થા અને અનુપમે ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ મૂવીએ દર્શકોને હિંમત અને સાહસના રોમાંચ પર લઈ જશે, જે દરેક વણાંક પર એક કસોટી છે. તો ભગવાન કૃષ્ણના રહસ્યમય કડાની શોધમાં ડો. કાર્તિકેયની સાથે જોડાઓ, જેના દ્વારા તેઓ સમગ્ર વિશ્વને બચાવી શકશે. તો આ શોધમાં અમારી સાથે જોડાઓ આ શનિવાર સાંજે 8 વાગે ફક્ત એન્ડપિક્ચર્સ પર.
આ ફિલ્મએ દર્શકોને એક રોલરકોસ્ટર રાઈટ પર લઈ જશે, જેમાં અજ્ઞાત પ્રદેશોથી લઇને વિશ્વાસઘાત ટ્રેક દ્વારા દિલધડક પીછો કરવા સુધી, કાર્તિકેય ટુએ ઇમર્સિવ અને ઉત્તેજિત સિનેમેટિક અનુભવ આપે છે. આ મૂવીમાં ભવ્યાતિભવ્ય સેટ છે, જેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ લાવે છે અને તેની સાથે ભગવાન કૃષ્ણની રહસ્યમય આભા પણ છે. કાર્તિકેય ટુની વાર્તા ડો. કાર્તિકેયના રસપ્રદ પ્રવાસની આસપાસ ફરે છે કેમકે તે ભગવાન કૃષ્ણના રહસ્યમય ખોવાયેલા કડાની શોધમાં છે. તેના આ માર્ગમાં તે ભૂતકાળના સૌથી આકર્ષક અને ઊંડા રહસ્ય પર વિજય મેળવે છે.
અનુપમે ખેર, જેઓ એક સિઝન કલાકાર છે, તે તેમના રસપ્રદ પફોર્મન્સ માટે જાણિતા છે, તેઓ કાર્તિકેય ટુમાં ભગવાન કૃષ્ણની પ્રતિભા અને જાદુને સ્ક્રીન પર રજૂ કરવા માટે એક ખાસ પાત્રમાં જોવા મળશે. તેના પાત્રમાં એક ઊંડાણ અને આકર્ષિતતા છે, જે ફિલ્મની એકંદર અસરને વધારશે.
એક રહસ્યમય કડા, એક વણકહી કથા અને અદ્દભુટ નાટક માટે જૂઓ એન્ડપિક્ચર્સ આ શનિવાર સાંજે 8 વાગે