ધર્મ દર્શન
શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં મહાપુજામાં નું આયોજન
સુરત વેસુ વિસ્તારની ધન્ય ધરા ઉપર શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ના દિવસોમા ઇતિહાસમાં ના જોયેલી ના જાણેલી ના માણેલી ‘I CAN DO’ હાલની સાંપ્રત પરિસ્થિતિ નો ચિતાર આપતી મહાપુજામાં નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ભગવાનને સુવર્ણ એટલેકે સોના અને ચાંદી ના વરખની આંગી સાથે પુસ્પ-દીવડા સાથે દેરાસરને ભવ્ય રોશની કરવામાં આવી હતી નિશ્રા અને પ્રેરણા પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા* તથા પ પૂ આચાર્ય શ્રી ઉદયરત્ન સૂરીશ્વરજી મા સા અને મોટી સંખ્યામાં ભાવિક ભગતો જોડાયા હતા