એજ્યુકેશન
ગુજરાતમાં 5000+ શિક્ષકોને AI તાલીમ: Red & White Skill Educationની અનોખી પહેલ
નવયુગની પેઢીને AI Ready બનાવશે

ગુજરાતની પ્રતિષ્ઠિત Red & White Skill Education સંસ્થાએ છેલ્લા 3 મહિનામાં 10+ શહેરોમાં 20+ કાર્યક્રમો દ્વારા 5000 થી વધુ શિક્ષકોને AI (Artificial Intelligence) તાલીમ આપી છે. આ તાલીમના માધ્યમથી શિક્ષકો AI નો ઉપયોગ કરીને પોતાના દૈનિક કાર્યોને સરળ બનાવી શકે અને વિદ્યાર્થીઓ માટે વધુ ઇનોવેટિવ શીખવાની પદ્ધતિ અપનાવી શકે.
આ પહેલ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે ટેકનોલોજીકલ ક્રાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને નવયુગની પેઢીને AI Ready બનાવશે.