બિઝનેસ

આ ગણેશ ચતુર્થીએ ક્રોમાની ફેસ્ટિવ ટેક ઓફર્સ સાથે 60 ટકા* સુધીની મોટી બચતો મેળવો

સુરત: ટાટા ગ્રુપની ભારતની સૌથી અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમા સ્પેશિયલ ગણેશ ચતુર્થી ઓફર્સ સાથે આ ઓગસ્ટમાં રોમાંચ વધારી રહી છે. સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, તમિળનાડુ અને ગોવામાં 22થી 29 ઓગસ્ટ સુધી આ ઓફર ચાલશે. ગ્રાહકો સ્ટોરમાં જઈને અથવા croma.com પરથી ખરીદી કરી શકે છે. ઇન્સ્ટન્ટ બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ્સ વધુ સારી બચત કરાવે છે. પાર્ટી સ્પીકર્સ પર 60 ટકા* સુધીની છૂટ, વેલ્યુ 5જી સ્માર્ટફોન રૂ. 30,000થી ઓછી કિંમતે, સોની, જેબીએલ અને માર્શલના પ્રીમિયમ હેડફોન પર એક્સક્લુઝિવ કિંમતો

તહેવારો પર રજૂ કરાયેલી આ શ્રેણી પાર્ટી ઓડિયોથી માંડીને રોજબરોજની રસોડાની વસ્તુઓ સુધી તમામ કેટેગરીઝમાં આકર્ષક ડીલ્સ પૂરી પાડે છે. ગ્રાહકો રિયલમી ટીડબ્લ્યુએસ રૂ. 999માં, રૂ. 2,999થી શરૂ થતા માઇક સાથેના પાર્ટી સ્પીકર્સ અને રૂ. 15,990માં વાયરલેસ યુએચએફ માઇક સાથે ક્રોમાના 200 વોટ પાર્ટી સ્પીકરમાંથી પસંદગી કરી શકે છે. સોની, જેબીએલ અને માર્શલના પ્રીમિયમ હેડફોન્સ પર એક્સક્લુઝિવ કિંમતો આ રોમાંચને વધારે છે. ગ્રાહકો અગ્રણી વેલ્યુ 5જી સ્માર્ટફોન્સ* પર આકર્ષક ઓફર્સ પણ મેળવશે.

આ ખરીદીને વધુ કિફાયતી બનાવવા માટે ક્રોમા લોકપ્રિય સમયગાળા પર સરળ ઇએમઆઈ ઓફર કરી રહ્યું છે. ગ્રાહકો ટોચની કેટેગરીઝ પર એક્સચેન્જ બોનસનો લાભ પણ લઈ શકે છે. ઊંચા બિલની રકમો પર બેંકની બચતમાં વધારો પણ થશે.ગ્રાહકો તેમની જૂની ડિવાઇસ એક્સચેન્જ કરાવે ત્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર રૂ. 10,000 સુધીની અને આઈફોન પર રૂ. 12,000 સુધીની બચત કરી શકે છે. તહેવારોના સમયગાળા દરમિયાન લાયક ઠરતા ઇન-સ્ટોર ઇએમઆઈ વ્યવહારો પર એક્સ્ટ્રા ઇન્સ્ટન્ટ બેંક સેવિંગ્સ પણ ઉપલબ્ધ છે.

ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ પર અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને વનકાર્ડ સાથે અને ફુલ સ્વાઇપ અને ઈએમઆઈ બંને પર કેનેરા બેંક સાથે ઇન્સ્ટન્ટ ઇન-સ્ટોર બચત ઉપલબ્ધ છે. ગ્રાહકો રૂ. 20,000 સુધીના લાભો મેળવી શકે છે, જેમાં લેપટોપ પર રૂ. 2,000 અને મોબાઇલ પર રૂ. 1,000 ની કેટેગરી મર્યાદા છે. આ ઓફર્સ 22થી 29 ઓગસ્ટ, 2025 સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગોવાના ઓફલાઇન સ્ટોર્સ પર માન્ય છે. ઓફર્સ Croma.com અને Tata Neu પર પણ માન્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button