સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના હસ્તે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સાથેનો એવોર્ડ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વીકાર્યો હતો.
Read Next
44 mins ago
ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા
6 hours ago
અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી
3 days ago
ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી
6 days ago
સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક બિરસા મુંડાજીના ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી
1 week ago
કેન્સર પર જીત માટે વૈશ્વિક નિષ્ણાંતો સાથે સહયોગ અને જ્ઞાનના આદાન પ્રદાનને પ્રોત્સાહન
Subscribe to our mailing list to get the new updates!
Related Articles
Check Also
Close