ટાટા એઆઇજી મોટર ઇન્સ્યોરન્સ સાથે તમારા વાહનનો ચોમાસામાં સુરક્ષિત રાખો
સુરત– ભારતમાં અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર ટાટા એઆઇજી ચોમાસાની મોસમમાં વાહનોને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરાયેલા વ્યાપક મોટર ઇન્સ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરે છે.ચોમાસાના પ્રારંભ સાથે આઇએમડી એ સુરતમાં યલો વોચ મૂક્યું છે કારણ કે જુલાઇના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના બીજા પ્રદેશોની સાથે આ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહન માલીકો પાણી સંબંધિત જોખમોનો સામનો કરે છે. ટાટા એઆઇજી ની મોટર ઇન્સ્યોરન્સ પોલીસી આ મોસમી પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલા વ્યાપક કવરેજ અને સેવાઓ પ્રદાન કરી ને મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.
ટાટા એઆઇજી ખાતે ઓટો અને એક્ચ્યુરિયલ એનાલિટિક્સના સિનિયર ઇવીપી અને હેડ નીલ છેડા એ કહ્યું હતું કે,“ટાટા એઆઇજી ચોમાસાની મોસમમાં અમારા મોટર ઇન્સ્યોરન્સ સોલ્યુશન્સ વ્યાપક પ્રોટેક્શન અને સપોર્ટ ઓફર કરવા માટે ડિઝાઇન કરાયા છે. જે સુનિશ્ચિત કરે છે કેઅમારા ગ્રાહકો આત્મવિશ્વાસ અને મનની શાંતિ સાથે સિઝનમાં આગળ વધી શકે
ચોમાસાના જોખમો સામે વ્યાપક પ્રોટેક્શનમાં નીચેની બાબતો સામેલ છેઃ એન્જિનસિક્યોરઃ–ગ્લાસ, ફાઇબર, પ્લાસ્ટિક અને રબર પાર્ટ્સના રિપેરઃ–10,000 થી વધુ ગેરેજનું વિશાળ નેટવર્કઃ ઘસારો વળતર કવરઃ વિવિધ સ્થળો ઉપર રિપેર સર્વિસની એક્સેસ, ડાઉન ટાઇમ અને અસુવિધા ઘટાડે છે, ઇલેક્ટ્રિક સર્જ સિક્યોરઃ 99 ટકા ક્લેમ સેટલમેન્ટ રેશિયોઃ વિશ્વાસનીય અને ઝડપી ક્લેમ પ્રોસેસિંગ ઘટના બાદ ઝડપી સુધારો સુનિશ્ચિત કરે છે. સરળ અને ઝડપી પોલીસી ઇશ્યૂ કરવીઃમાત્ર ત્રણ સ્ટેપમાં પોલીસી ઇશ્યૂ કરવામાં આવે છે, જેથી પ્રક્રિયા સરળ અને સમસ્યા-મુક્ત રહે છે.