સુરતઃ એલએલ.એમ . (Sem.-4 Human Rights group) ડિપાર્ટમેન્ટ ઓફ લૉ VNSGU, Surat ના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. વિમલ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ વિવિધ વિષયો પર સંશોધન કરી લેખ તૈયાર કરવામાં આવ્યો છે. જે શિક્ષણ ક્ષેત્ર અને સમાજ ક્ષેત્ર મા ઘણો ઉપિયોગી બનશે.
વિદ્યાર્થીઓ દ્વારા, નારી સંરક્ષણ ગૃહ, બાળ સુધાર ગૃહ, ફોરેન્સિક સાયન્સ લેબ (FSL), મધ્યસ્થી કેન્દ્ર (Mediation center), લોક અદાલત, Human Rights ને લગતા વિવિધ એનજીઓ ની મુલાકાત મેડિકલ સાયન્સ ને લગતા પ્રશ્નો માટે ડોક્ટરો ની મુલાકાત કરવામાં આવી હતી.
જે આ સંશોધન માટે ઘણી ઉપીયોગી થઈ.
વિદ્યાર્થીઓ ના નામ અને ટોપિક
રોહિત ભૂતોરિયા (ROHITBHUTORIA)- રોલ ઓફ એનજીઓ ફોર દી પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ ઈન ઈન્ડિયા (Analysis on the role of ngo for the protection of human rights in India)
આયુષી વાંકાવાલા – Medical Negligence in India (ભારત માં તબીબી બેદરકારી માટે વ્યાપક કાનૂની મણખાની જરૂર છે.