બિઝનેસ

ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિ.નો આઈપીઓ ગુરુવાર, 19 ડિસેમ્બરના રોજ ખૂલશે

સુરત: ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ તેના આઈપીઓ ની ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરે છે.બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 23 ડિસેમ્બર, 2024 રહેશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખ ના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 18 ડિસેમ્બર, 2024 રહેશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 269 થી રૂ. 283 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 53 ઇક્વિટી શેર્સમાં તથા ત્યારબાદ 53 ઇક્વિટી શેર્સના ગુણાંક માં કરી શકાય છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ BSE અને નેશન NSE પર લિસ્ટ કરવાની યોજના છે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઓફરના એક માત્ર બુક રનિંગ લીડ મેનેજર(“Book Running Lead Manager” or “BRLM”) છે.

કંપનીના પ્રત્યેકરૂ. 2 ની ફેસ વેલ્યુના 2,96,90,900 સુધીના ઇક્વિટી શેર્સનો આઈપીઓ રજૂ થઈ રહ્યો છે. આ ઓફરમાં મલ્ટી પલ્સ અલ્ટર નેટ એસેટમેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ(“MAAMPL”) દ્વારારૂ. (.) મિલિયન સુધી ના મૂલ્યના પ્રત્યેક રૂ. 2 ની ફેસવેલ્યુ ના 87,14,400 સુધીના ઇક્વિટી શેર્સ, નરોત્તમ સત્ય નારાયણ સેખસારિયા(“NSS”)દ્વારારૂ. (.) મિલિયન સુધના મૂલ્યના પ્રત્યેક રૂ. 2 ની ફેસવેલ્યુના 70,42,400 સુધી ના ઇક્વિટી શેર્સ, આરબીએલ બેંક લિમિટેડ(“RBL”)દ્વારારૂ. (.) મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેકરૂ. 2ની ફેસવેલ્યુ ના 57,71,000 સુધીના ઇક્વિટી શેર્સ, ઈઝી એક્સેસ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ દ્વારારૂ. (.) મિલિયન સુધી ના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 50,64,250 સુધીના ઇક્વિટી શેર્સ(“EFSL”, together with MAAMPL, NSS and RBL, the “Investor Selling Shareholders”)અને ધર્મેશ અનિલ મહેતા દ્વારારૂ. (.) મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેકરૂ. 2 ની ફેસવેલ્યુના 30,98,850 સુધીના ઇક્વિટી શેર્સ નો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button