સુરત
-
શ્રી માર્કંડેય અર્બન ક્રેડિટ સોસાયટીના વાર્ષિક હિસાબો જાહેર
સુરત : શ્રી માર્કંડેય અર્બન કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, લિંબાયતની વાર્ષિક સામાન્ય સભા રવિવારે બજરંગ નગર સ્થિત બાલાજી મંદિર પરિસરમાં…
Read More » -
વાંસવા અને સેલુટ ગામે સીવણ યુનિટનું ઉદ્ઘાટન
હજીરા, સુરત : જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની મહિલો માટે સખી મંડળ…
Read More » -
‘સન્ડે ઓન સાયકલ’: રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોન યોજાઈ
સુરત: ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ…
Read More » -
શિક્ષકોની સજ્જતા માટેનો વિશેષ સેમિનાર ‘AI ફોર એજ્યુકેટર્સ’ યોજાયો
સુરત : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરત અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના…
Read More » -
શહેર પોલીસ અને સચિન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી દ્વારા રક્તદાન શિબીરનું આયોજન
સુરત : થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વારંવાર રક્તની જરૂર પડતી રહે છે, ત્યારે આવા સંજોગોને ધ્યાને રાખી શહેર પોલીસ થેલેસેમિયા ગ્રસ્ત…
Read More » -
નવચેતન અદાણી શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ
સુરત : અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન પ્રાથમિક વિભાગ,જૂનાગામ ખાતે શાળામાં ધોરણ 1 થી 8 ના ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ અંગે…
Read More » -
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ની ૧૦૦મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન
સુરત: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ૧૦૦મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન અંગદાન અંગે જાગૃતતા વધે તેમજ બહોળા…
Read More » -
અમૃતમ સંસ્થા દ્વારા 360 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરવા એચ.પી.વી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા તારીખ 24 મી ઓગસ્ટ 2025 રવિવારના રોજ સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રેશન ભવનના વૃંદાવન હોલમાં…
Read More » -
લોકોને કોર્ટ ઉપર વિશ્વાસ છે પણ વિલંબના કારણે તેઓ વિડંબના અનુભવે છે: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ધી સુરત સિટી એડવોકેટ્સ એસોસીએશનની સાથે મળીને શનિવાર, તા. ર૩…
Read More » -
સ્ક્રીન એવોર્ડ્સ 2025 –યુટ્યૂબ પર ડિજિટલ-ફર્સ્ટ થનારું એક સાંસ્કૃતિક સીમાચિહ્ન
સુરત: ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ સિનેમા અને સ્ટોરીટેલિંગની ભારતની સૌથી આઇકોનિક ઉજવણીઓ પૈકીની એક એવા સ્ક્રીન એવોર્ડ્સ 2025ને યુટ્યૂબ પર…
Read More »