બિઝનેસ

સોની ઈન્ડિયાએ વાયરલેસ સ્પોર્ટ્સ હેડફોન્સ ફ્લોટ રનની જાહેરાત કરી 

સુરત : સોની ઈન્ડિયાએ રનર્સને ધ્યાનમાં રાખી વાયરલેસ સ્ટોપ્ટ્સ હેડફોન્સના નવા મોડેલની ડિઝાઈનની આજે જાહેરાત કરી છે. સોની ફ્લોટ રન ડબ્લ્યુઆઈ-ઓઈ610 એક ઉમદા હેડફોન સ્ટાઈલ છે કે જે સ્પીકરને બિલકુલ નજીક રાખે છે, અલબત ઈયર કેનલને સ્પર્શ કર્યાં વગર કાનને સુરક્ષિત રીતે ખુલ્લા રાખવા સાથે સાઉન્ડને લગતો એક સમૃદ્ધ અનુભવ કરાવે છે. ફ્લોટ રન હેડફોન અવાજની શ્રેષ્ઠ ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યાં વગર એક આરામદાયક તથા સ્થિર અનુભવ સાથે રનર્સના સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રીત કરે છે. મોડલ ફ્લોટ રન હેડફોન્સ શ્રેષ્ઠ ખરીદી-10,990/- ઉપલબ્ધ કલર્સ બ્લેક.

ફ્લોટ રન નર્સ અથવા એથલેટ્સને અત્યંત મહત્વના ફિચર્સની ઓફર્સ કરે છે, જેમાં ફ્લેક્સિબલ નેકબેન્ડ સાથે લાઈટ-વેઈટ ડિઝાઈનનો સમાવેશ થાય છે,જે ચાલતી વખતે પડી જતા નથી અને એક પ્રેસરફ્રી ડિઝાઇન કે જે કાનથી દૂર રહે છે, આ માટે રનર્સે વર્કઆઉટ સમયે પરસેવા અથવા ધૂળ-કચરા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. આ પ્રોડક્ટ્સે ક્રાઉડ ફન્ડિંગ દ્વારા ખૂબ જ પ્રશંસા મેળવી છે,જેને ધ્યાનમાં રાખીને તેને અધિકૃત રીતે લોંચ કરવામાં આવેલ છે.

સ્પેશિયલ ઓફ-ઈયર ડિઝાઈન સાથે રનર્સે તેમના કાન પર દબાણ કરવાની અથવા સ્ટફિનેસ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ અનુકૂળના વિસ્તરીત કરવા માટે આ વાયરલેસ સ્પોર્ટ્સ હેડફોન વિયરના કાન પર બિલકુલ ફિટ બેસી જાય છે, જેથી તે કોઈ પણ પ્રકારના ખલેલ વગર લાંબા સમય સુધી સાનુકૂળ સ્થિતિનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત,આ ફ્લોટ રન હેડફોન્સ ફક્ત આશરે 33 ગ્રામ વજન ધરાવે છે,જેથી રનર્સ તેની આજુબાજુની સ્થિતિ પર પણ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button