સુરત
કોગ્રેસ પક્ષનો ૧૩૯ મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

સુરતઃ અખિલ ભારતીય કોગ્રેસ પક્ષનો ૧૩૯ મો સ્થાપના દિવસ તેમજ કોગ્રેસ સેવાદળ નો ૧૦૦ મી વર્ષગાંઠ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા સુરત કોગ્રેસ કાર્યાલય નાનપુરા મકકઈપુલ ખાતે કોગ્રેસ પક્ષનો ધ્વજ શહેર કોંગ્રેસ ના પ્રમુખ હસમુખભાઈ દેસાઈ ના વરદ હસ્તે ફરકાવવામા આવેલ હતો આ કાર્યક્રમ નુ સંચાલન સુરત શહેર કોંગ્રેસ સેવાદળ ના મુખ્ય સંગઠક સંતોષ પાટીલ એ કરેલ હતુ.