સુરત: સુરત મહાનગરપાલિકા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના હેતુસર શહેરના અઠવાલાઈન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં ‘સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન’ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કેરાલા કલા સમિતિ ટ્રસ્ટ સંચાલિત સમિતિ ગુજરાતી માધ્યમ શાળાના કુલ ૭૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે પૈકી શાળાના વિદ્યાર્થીઓએ ટેકવાન્ડો સ્પર્ધામાં ૪ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સહિત ૯ મેડલ જીત્યા હતા.
Read Next
4 days ago
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી રીતે તણાવ મુક્ત રહેવું તે માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
5 days ago
એમપી ટાઇગર્સ અને ફ્રેન્ચાઇઝ ઈન્ડિયા આશાસ્પદ અને વ્યાવસાયિક ક્રિકેટરો વચ્ચેનો અંતર દૂર કરવા માટે ભાગીદારી કરી
6 days ago
વિદ્યાર્થી અને વાલી માટે કેરિયરગાઇડન્સ અને બોર્ડ પરિક્ષા “ભયમુકત” અપાવવા અંગે સેમીનારનું આયોજન
1 week ago
અદાણી યુનિવર્સિટી ખાતે ટકાઉ મળખાકીય વિકાસમાં પડકારો વિશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
1 week ago
બિગ ક્રિકેટ લીગના ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે શાનદાર શરૂઆત
Subscribe to our mailing list to get the new updates!
Related Articles
એલ.પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલે વાર્ષિક સાંસ્કૃતિક અને રમતગમત કાર્યક્રમની ભવ્ય સફળતાની ઉજવણી કરી – આરોહન થ્રાઇવ ટુ ટ્રાયમ્ફ
3 weeks ago
Check Also
Close
-
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ સુવર્ણ પદક જીત્યુંNovember 19, 2024