એરેના એનિમેશન ક્રેએટિવે માઈન્ડ સ્પર્ધા ૨૦૨૩ માં સુરત અડાજણ અને સિટીલાઈટ સેન્ટરે ને વિવિધ કેટેગરી માં ૧૫ એવોર્ડ્સ જીત્યા છે.આ સ્પર્ધા ની અંદર વિવિધ કેટેગરી જેવી કે કેરેક્ટર એનિમેશન, પ્રોડક્ટ પેકશોટ ,મૂવી પોસ્ટર ડિઝાઇન ,મેગઝીન કવર ડિઝાઈન ની અંદર સુરત ના વિદ્યાર્થીઓ એ એવોર્ડ્સ જીત્યા છે સમગ્ર ગુજરાત રાજ્ય ની અંદર સૌથી વધુ એવોર્ડ્સ સુરત ના નામે થવા એ ગર્વ ની વાત છે.
આ સફળતા એનિમેશન અને vfx તેમજ ગેમિંગ ના ક્ષેત્રમાં રસ ધરાવતા અન્ય વિદ્યાર્થી ને એરેના એનિમેશન સાથે જોડાવા અને આ ક્ષેત્રમાં પોતાના ઉજ્વળ ભવિષ્ય નું સપનું સાકાર કરવા પ્રોત્સાહિત કરશે.ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ સિટી સાથે હવે સુરત એનિમેશન Vfx સિટી નામે પણ ઓળખવામાં આવશે.