રાજારાણી કયુચૌર માં લગ્ન- પ્રસંગ ના વિવિધ વેરાયટીના કોચ્યુમ ભાડે થી મળશે જેની લોન્ચિંગ
રાજારાણી કયુચૌર માં લગ્ન- પ્રસંગ ના વિવિધ વેરાયટીના કોચ્યુમ ભાડે થી મળશે જેની લોન્ચિંગ સેરેમની સમારોહ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઐશ્વરીયા મજમુદારની હાજરીમાં યોજાયો.
સુરતમાં રાજારાણી કયુચૌર બાય અનુ અને મોહિતની વેડિંગ કલેક્શન બ્રાન્ડ છે. જે વેડિંગ ના તમામ ફંક્શન ના કપડાની વેરાયટી રાખે છે. વેરાયટીમાં લગ્ન સમારંભના હેવી બ્રાઈડલ લહેંગા, સાઇડર લહેંગા, કપલ ચોલી, શેરવાની, ઇન્ડોવેસ્ટર્ન, પ્રીવેડિંગ ગાઉન, મેટરનિટી ગાઉન સહિતની વેરાયટી દંપતી પહેરે છે. જૈનધમઁ ની દિક્ષા માટે પણ છે. મેન્સવેર મા ઇન્ડો, જોધપુરી, બ્લેઝર સહિત વિવિધ પ્રકારની વેરાયટી ઓલ ઓવર ઇન્ડિયામાં રેન્ટ અને બાયબેક પર આપવામાં આવી રહ્યા છે. મેકઅપ આર્ટિસ્ટ માટે ફોટોશૂટનું સ્પેશિયલ પેકેજ પણ ઉપબ્ધ છે.
રાજારાણી કયુચૌર જેના કોસ્ચ્યુમ ફેમસ સેલિબ્રિટી અને સિંગર જેવા કે ડેઝી શાહ, ભૂમિ ત્રિવેદી, મોનલ ગજજર, રિધિમા પંડિત, નૈત્રી ત્રિવેદી, ટ્વિંકલ પટેલ, ખુશી શાહ, દિવ્યા અગ્રવાલ બિગબોસ વિનર, ઉર્ફી જાવેદ,રીના ટાંક,રુપલશાહ તથા ઘણા ગીત અને મૂવી મા કોસ્ચ્યુમ પહેરાવેલા છે. રાજારાણી કયુચૌર ની 5 શાખા છે. યોગીચોક, વેસુ, અમદાવાદ(પાલડી), રાજકોટ, જેતપુર મા આવેલી છે. દરેક શાખામાં અલગ અલગ કલેક્શન જોવા મળશે. રાજારાણી કયુચૌર ને ગુગલ એન્ડ ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી માહિતી મેળવી શકાય છે. ઉપરાંત 18008896055 પર પણ સંપર્ક કરી શકાય છે.
વધુમાં અનવનિકાએ જણાવ્યું હતું કે, હાલ લગ્ન પ્રસંગ સહિતના તહેવારો પર લોકોને સારા અને વ્યવસ્થિત કપડાં પહેરવા ગમતા હોય છે, પરંતુ વ્યવસ્થિત કપડાં મોંઘા હોવાથી મોટાભાગના લોકો ખરીદવાનું નાપસંદ કરતા હોય છે. ત્યારે રાજારાણી કયુચૌર ભારે કપડા ભાડા પર આપી રહી છે. આ ઉપરાંત રાજારાણી કોચીંગ માં ફેશન ડિઝાઇનમાં પોતાનું કરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓને પણ અમે તક આપીએ છીએ. જેથી તેઓ ફેશન ડિઝાઇન નો વધુ અભ્યાસ અમારા માધ્યમથી કરીને કારકિર્દી બનાવી શકે છે.