સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ દ્વારા સૌથી મોટી ઓફરો સાથે આ ફેસ્ટિવ સીઝનમાં AIનો ચમત્કાર લાવી

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આ ફેસ્ટિવ સીઝનમાં ગ્રાહકોને તેની સૌથી ભવ્ય શોપિંગ ઈવેન્ટ- આજથી આરંભ કરતાં ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન આકર્ષક કિંમતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની શક્તિ અનુભવવા માટે આમંત્રિત કર્યા છે.
સેમસંગના AI- પાવર્ડ ટીવી, રેફ્રિજરેટરો, વોશિંગ મશીન, સ્માર્ટફોન, મોનિટર, સાઉન્ડ ડિવાઈસીસ વગેરેના સેમસંગના વ્યાપક પોર્ટફોલિયોમાં ખાસ ફેસ્ટિવ ઓફર્સ સાથે ફેબ ગ્રેબ ફેસ્ટ રોજબરોજના જીવનમાં પરિવર્તન લાવતી સેમસંગની ઈન્ટેલિજન્સ ઈકોસિસ્ટમને અપગ્રેડ કરવા ગ્રાહકો માટે ઉત્તમ તક આપે છે.
નોંધનીય રીતે જીએસટી કપાત પછી નવી ઘટાડવામાં આવેલી કિંમતો પણ એસી, ટીવી અને મોનિટરો પર લાગુ કરાઈ છે.
ડિસ્કાઉન્ટની કિંમતે સેમસંગની AI- પાવર્ડ ઈકોસિસ્ટમ સાથે વધુ સ્માર્ટ જીવન
આ ફેસ્ટિવ સીઝનમાં સેમસંગ AI – પ્રેરિત ઈનોવેશન્સના તેના શક્તિશાળી પોર્ટફોલિયો સાથે દરેક ઘરમાં સ્માર્ટ લિવિંગનું ભવિષ્ય લાવી છે. સ્માર્ટફોન્સમાં પથદર્શક AI, અસલ સમયમાં ભાષાંતર, ઈન્ટેલિજન્સ ફોટો એડિટિંગ અને પ્રોડક્ટિવિટી ટૂલ્સ એનેબલ બનાવે છે ત્યાંથી કન્ટેન્ટ અને એપ્લાયન્સીસ મહત્તમ બનાવતાં AI- એનેબલ્ડ ટીવી, જે બહેતર કાર્યક્ષમતા માટે ઉપયોગિતાની શૈલી શીખે છે ત્યાં સુધી સેમસંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પહોંચક્ષમ અને પ્રભાવશાળી બનાવી રહી છે. તમારો ફોન, ટીવી, રેફ્રિજરેટર હોય કે વોશિંગ મશીન, દરેક ડિવાઈસ રોજબરોજનાં કામો જ્ઞાનાકાર, પર્સનલાઈઝ્ડ અને કનેક્ટેડ બનાવવા માટે તૈયાર કરાયાં છે. ફેબ ગ્રેબ ફેસ્ટ દરમિયાન આકર્ષક ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ્સ, કેશબેક ઓફર્સ અને અપગ્રેડ પ્રોગ્રામ્સ સાથએ હવે સેમસંગની નેક્સ્ટ- જેન AI ટેકનોલોજી ઘરે લાવવાનો ઉત્તમ સમય છે.
સ્માર્ટફોન્સ અને લેપટોપ્સ પર ચૂકી નહીં જવી જોઈએ તેવી ડીલ્સ
ગ્રાહકો ગેલેક્સી સ્માર્ટફોન્સ અને લેપટોપ્સની સેમસંગની નવીનતમ લાઈનઅપ સાથે ભવિષ્યને અપગ્રેડ કરી શકે છે, જે હવે આકર્ષક ફેસ્ટિવ કિંમતે મળે છે. તેઓ પ્રીમિયમ ગેલેક્સી સ્માર્ટફોન્સ, જેમ કે, ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી S25 અલ્ટ્રા, ગેલેક્સી S24 FE, ગેલેક્સી A56 પર 53 ટકા સુધી છૂટ મેળવી શકે છે. ઉપરાંત તેઓ રૂ. 12,000 સુધી ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ માણી શકે છે, જે તેને ગેલેક્સી AI અને અદભુત ફોલ્ડેબલ ડિસ્પ્લેઝ જેવા અત્યાધુનિક ફીચર્સ અનુભવવાનો ઉત્તમ સમય બનાવે છે.
પ્રોડક્ટિવિટી ઓન ધ ગો માટે ગેલેક્સી બુક 5 પ્રો 360, ગેલેક્સી બુક 5 અને બુક 4 હવે 59 ટકા સુધી છૂટ અને રૂ. 17,490ના ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. સ્લીક ડિઝાઈન્સ, આકર્ષક ડિસ્પ્લેઝ અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે આ AI- ઈન્ટીગ્રેટેડ લેપટોપ્સ કામ, ક્રિયેટિવિટી અને તેની વચ્ચે બધા માટે આદર્શ છે.