બિઝનેસ

મહિન્દ્રાએ વિઝન 2027 મોડ્યુલર, મલ્ટી-એનર્જી NU_IQ પ્લેટફોર્મ પર એસયુવી ડિઝાઇન કન્સેપ્ટ્સ રજૂ કર્યા

સુરત – ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી રેન્જની ડિસ્રપ્ટિવ એસયુવીને ટેકો આપે તેવું બિલકુલ નવું મોડ્યુલર, મલ્ટી-એનર્જી NU_IQ પ્લેટફોર્મ આજે રજૂ કર્યું હતું. કંપનીએ નવા પ્લેટફોર્મ પર આધારિત ચાર વિશ્વ-અગ્રણી કન્સેપ્ટ્સ દર્શાવીને તેની નેક્સ્ટ-જનરેશન પ્રોડક્ટ્સની ઝાંખી પૂરી પાડી હતી.

ક્રાંતિકારી NU_IQ પ્લેટફોર્મ ગ્રાહકોને મહિન્દ્રાની વ્યૂહરચનામાંથી આવેલી નવીનતાનું પરિણામ છે. આ વિઝનની કલ્પના ચાર વિશ્વ-અગ્રણી એસયુવી કન્સેપ્ટ્સ Vision.S, Vision.T, Vision.SXT and Vision.X દ્વારા રજૂ કરવામાં આવી છે નવી એસયુવી કન્સેપ્ટ્સ મહિન્દ્રાની આવતી પેઢીની HEARTCORE ડિઝાઇન ફિલોસોફીને દર્શાવે છે- નવી અસંભવિતતાની ખોજ – મલ્ટી એનર્જી NU_IQ પ્લેટફોર્મ સમગ્ર ભારત અને વૈશ્વિક બજારોમાં વણખેડાયેલા વ્હાઇટ સ્પેસીસને સંબોધવા માટે બનાવવામાં આવ્યું છે- કોઈ જ સમાધાન વિનાની વિશ્વ-અગ્રણી એસયુવી – શ્રેષ્ઠ ડ્રાઇવિંગ ડાયનેમિક્સ સાથેની કમાન્ડ સીટિંગ- વર્ગ અગ્રણી બૂટ સ્પેસ સાથે ખૂબ જ વિશાળ કેબિન- ફ્લેટ ફોર્મ આર્કિટેક્ચર ડ્રોઇંગ બોર્ડથી ફર્સ્ટ ફ્લેટ-ફ્લોર ICE SUV ને વાસ્તવિકતામાં લઈ જાય છે- ટોચના સ્તરના સુરક્ષા માપદંડો સાથે હળવી ડિઝાઇન- ઇન્ટ્યૂટિવ NU_UX સાથે સાય-ફાઇ ટેકઃ નેક્સ્ટ-જનરેશન ઇન્ટિગ્રેટેડ ડોમેન આર્કિટેક્ચર-એન્ડલેસ એડપ્ટેબિલિટી – મલ્ટીપલ ટોપ હેટ્સ, પાવરટ્રેન્સ, FWD/AWD, LHD/RHD ક્ષમતાઓ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button