એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અભૂતપૂર્વ સફળતા

બોર્ડ પરિક્ષા પરિણામમાં A1 માં 26 અને A2 માં 64 વિદ્યાર્થીઓ સાથે 100% પરિણામ

સુરત : ધોરણ 10 સીબીએસઇ બોર્ડ ફેબ્રુઆરી/માર્ચ-2025 નું બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયેલ છે ત્યારે અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો જેમાં છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ ધી રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 𝐀𝟏 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં 26 વિદ્યાર્થીએ 𝐀𝟏 કેટેગરી અને 64 વિદ્યાર્થીએ 𝐀2 કેટેગરી માં ગ્રેડ મેળવ્યો છે. સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 200 વિદ્યાર્થીઓ માંથી 80% વિદ્યાર્થીઓએ 70% થી વધારે ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.

શાળા માં A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીનું નામ: ટકાવારી(%)

પ્રશાંત પટેલ 96.40
તીર્થ પટેલ 96.20
અક્ષરા પટેલ 96
કુશલ જીવનાની 95.20
રુદ્ર સિંઘ 95
હર્ષિત સુવલકા 94.80
તાશા મોદી 94.60
ઓમ છાબડિયા 94.20
દીપ પટેલ 93.6
દેવાંશી ગાંધી 93.4
દુશયંત ગુપ્તા 93.40
વૈષ્ણવી મોદી 93.20
પાર્થિવ ઘીવાલા 93
ભાવના રાઠોડ 92.80
ધાર્મી સુતરિયા 92.40
યુગ પટેલ 92
માહી પટેલ 91.40
જીયા વોરા 91
વંશિકા ગુપ્તા 91
નિરજા લંગલિયા 90.80
મહેક રમપરિયા 90.80
હેનિલ પટેલ 90.60
હર્ષ સુરતી 90.60
અંકિત યાદવ 90.40
યુગ શેરડીવાલા 90.40
પ્રકૃતિ પટેલ 90.20

આ જવલંત સફળતા બદલ શાળા ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે.
આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન  જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર  આશિષભાઈ વાઘાણી , CBSE માધ્યમ શાળાના આચાર્ય  તૃષાર પરમાર ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ-10 ના તમામ વિદ્યાર્થી, વાલીમિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button