ઉધના સબ-રજીસ્ટ્રાર કચેરી
-
સુરત
નાનપુરા બહુમાળી ભવનના સી બ્લોકના ૬ અને ૭મા માળે કાર્યરત ઉધના અને અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીઓને નાગરિકોની સુગમતા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરાઈ
સુરતઃગુરૂવારઃ સુરત શહેરના બહુમાળી ભવનના સી બ્લોકના છઠ્ઠા અને સાતમાં માળે આવેલી સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત સીટી-૧ (અઠવા) અને સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત-૨ (ઉધના)…
Read More »