બિઝનેસ

સેમસંગ ઈન્ડિયાનો AI-પાવર્ડ ‘બિગ ટીવી ફેસ્ટિવલ’ આ ફેસ્ટિવ સીઝનમાં અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બન્યો

પ્રીમિયમ AI ટીવી રેન્જ પર ગ્રેટ ડીલ્સ મેળવો અને આકર્ષક ઓફર્સ માણો

ગુરુગ્રામ, ભારત, 20 સપ્ટેમ્બર, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનું બિગ ટીવી ફેસ્ટિવલ પ્રમોશનના લોન્ચ સાથે આ ફેસ્ટિવ સીઝન વધુ આનંદિત બનાવવા માટે સુસજ્જ છે. પ્રીમિયમ AI-પાવર્ડ મોટાં સ્ક્રીનનાં ટેલિવિઝન, જેમ કે, નિયો QLED 8K, નિયો QLED 4K, OLED અને ક્રિસ્ટલ 4K UHD TV પર આકર્ષક ડીલ્સ ઓફર કરતાં આ મર્યાદિત સમયગાળાની ઓફર 14 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર, 2024 સુધી ચાલશે, જેમાં આકર્ષક ફ્રીબીઝ, કેશબેક, 3 વર્ષની વોરન્ટી અને સ્પેશિયલ ઈએમઆઈ ઓફર્સનો સમાવેશ થાય છે.

સેમસંગની બિગ ટીવી ફેસ્ટિવલ AI-એનેબલ્ડ ફીચર્સ સાથે વિઝ્યુઅલ ઈમર્ઝન અને સાઉન્ડ ક્વોલિટીમાં નવું ધોરણ સ્થાપિત કરશે. ઓફર્સ ચુનંદાં મોડેલ્સ પર નિયો QLED, OLED અને ક્રિસ્ટલ 4K UHD TV રેન્જમાં ઉપલબ્ધ છે.

ગ્રાહકો ચુનંદી ખરીદીઓ સાથે રૂ. 2,90,000 સુધી મૂલ્યનાં મફત સેમસંગ ટીવી મોડેલ્સ અને રૂ. 1,00,000 મૂલ્યના મફત સાઉન્ડ બાર પણ ઉપલબ્ધ કરી શકે છે. સેમસંગ 36 મહિના સુધી લાંબી મુદતના ઈએમઆઈ સાથે તેનાં અલ્ટ્રા- પ્રીમિયમ બિદ ટીવી પર 20% સુધી આકર્ષક કેશબેક્સ, 3 વર્ષની વ્યાપક વોરન્ટી અને રૂ. 2777થી શરૂ કરતાં સરળ ઈએમઆઈ પણ ઓફર કરી રહી છે. આ આકર્ષક ડીલ્સ ભારતભરમાં Samsung.com અને ચુનંદાં રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે.

ઉત્તમ પિક્ચર અને સાઉન્ડના નવા યુગમાં પ્રવેશ કરતાં સેમસંગ દ્વારા આ ઓફરોનું લક્ષ્ય AI ટેકનોલોજીનો પ્રસાર વધારવાનું અને પ્રીમિયમ ટીવીની તેની નવીનતમ રેન્જને ગ્રાહકોને વધુ પહોંચક્ષમ બનાવવાનું છે. AI અપસ્કિલિંગ અને AI ઓપ્ટિમાઈઝેશન દ્વારા તેનું પોતાના પાવર્ડ સ્ક્રીન ક્લાસ સાથે આ પ્રીમિયમ AI ટીવી ગ્રાહકોની કન્ટેન્ટમાં પ્રાણ ફૂંકે છે. Q-સિમ્ફોની અને ડોલ્બી એટમોસ સાથે દરેક સીનની કૃતિમાં છટકવાનું અગાઉ કરતાં આસાન બનાવતાં, મલ્ટી-ડાયમેન્શનલ સાઉન્ડ સ્ક્રીનના દરેક ખૂણામાંથી વાગે છે, જેને લઈ મુવી થિયેટરની જેમ જ વ્યુઈંગ અનુભવ ઉત્તમ બની જાય છે. ઉપરાંત ગોપનીયતાને તાળું અને ચાવી હેઠળ રાખતાં સેમસંગ નોક્સ સિક્યુરિટી ટીવી અને તેનાં કનેક્ટેડ ડિવાઈસીસનું અનધિકૃત પ્રવૃત્તિથી રક્ષણ કરે છે.

આજે આધુનિક ભારતીય પરિવારોમાં ટેલિવિઝન્સ લિવિંગ સ્પેસીસનું સેન્ટરપીસ તરીકે જોવાય છે, જે ટેકનોલોજી અને લાઈફસ્ટાઈલને આસાનીથી જોડે છે. ભારતમાં મોટા સ્ક્રીન આકાર માટે વધતી માગણી અને ગ્રાહકો માટે પ્રીમિયમ AI અનુભવની વ્યાપ્તિ વધારવા અમને સેમસંગ બિગ ટીવી ફેસ્ટિવલ પાછો લાવવામાં ગૌરવની લાગણી થાય છે. AI-એનેબલ્ડ ફીચર્સ સાથે વિઝ્યુઅલ ઈમર્ઝન અને સાઉન્ડ ક્વોલિટીમાં નવાં ધોરણ સ્થાપિત કરવા માટે તૈયાર કરાયેલાં આ ટેલિવિઝન સેમસંગ નોક્સ દ્વારા એનેબલ્ડ સંપૂર્ણ સલામતી પૂરી પાડવા સાથે સ્ટાઈલનાં તત્ત્વોને અનેકગણી નવી ઊંચાઈએ લઈ જાય છે. બિગ ટીવી ફેસ્ટિવલ સેમસંગ AI ટીવી રેન્જ દ્વારા ઓફર કરાતા અલ્ટિમેટ સિનેમાટિક અનુભવને અપગ્રેડ કરીને ફેસ્ટિવલ સીઝન પૂર્વે એલીવેટેડ હોમ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમના ભવિષ્યને અપનાવવા ગ્રાહકોને અભિમુખ બનાવે છે,એમ સેમસંગ ઈન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર ડાયરેક્ટર વિપ્લેશ ડેન્ગે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button