બિઝનેસ

અમારો બિયારણથી લઇને લણણી સુધી ખેડૂતોને મદદરૂપ બનવાનો ઉદ્દેશ્યઃ ગોદરેજ એગ્રોવેટ

સુરત : ગોદરેજ એગ્રોવેટના સીડ બિઝનેસે તાજેતરમાં આયોજિત મીટમાં ત્રણ નવી પ્રોડક્ટ્સ રજૂ કરવાની જાહેરાત કરી હતી. મકાઇ અને ડાંગર માટે હાઇબ્રિડ સીડ્સનો વર્તમાન પોર્ટફોલિયોને મજબૂત કરતાં કંપનીએ મકાઇમાં GMH 6034 અને GMH 110 લોંચ કરવાની તથા ડાંગરમાં નવ્યા લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી કંપનીએ મજબૂત આરએન્ડડી ક્ષમતાઓનો લાભ લેવા તથા આબોહવાને અનુકૂળ હાઇબ્રિડ્સ વિકસાવવા ઉપર કામ કરતાં રહેવાની તેની કટીબદ્ધતા દર્શાવી હતી. આ લોંચ ભારતીય ખેડૂતોની સેવા અને ઉત્કર્ષ માટે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના ક્રોપ પ્રોટેક્શન બિઝનેસના સીઇઓ રાજાવેલુ એન.કે એ કહ્યું હતું કે, “ગોદરેજ એગ્રોવેટ ખાતે ખેડૂતોની ઉપજમાં મદદરૂપ બને તેવા ઉકેલો રજૂ કરવાનો છે. બિયારણ ઉદ્યોગમાં પોતાનું આરએન્ડડી ધરાવતી થોડી કંપનીઓ પૈકીના એક હોવા તરીકે અમારા ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ સાથે અમે ખેડૂતોને બિયારણથી લઇને લણણી સુધી સહાયતા પ્રદાન કરવા માગીએ છીએ.” ખેડૂતો દ્વારા વિવિધ ક્ષેત્રો અને આબોહવાને અનુરૂપ વ્યાપક માપદંડો અને અલગ-અલગ સમયની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખતા અમે આ હાઇબ્રિડ સીડ વિકસાવી છે, જે ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો કરે છે.

રાજાવેલુ એન.કે.એ ઉમેર્યું હતું કે,“અમારા મોટાભાગના હાઇબ્રિડ દુકાળ, રોગ અને લોજિંગ પ્રતિરોધક છે. અમારી વર્તમાન હાઇબ્રિડ્સને ખેડૂતો અને ચેનલ પાર્ટનર તરફથી સારો પ્રતિસાદ મલ્યો છે અને અમે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button