બિઝનેસ

ક્રોમાની ટીવી, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન, મોબાઇલ ફોન, લેપટોપ વગેરે ઉપર આકર્ષક ડીલ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

સુરત: ભારતના પ્રજાસત્તાક દિવસના વર્ષની ઉજવણી કરતાં ટાટા ગ્રૂપના દેશના પ્રથમ અને વિશ્વસનીય ઓમ્નીચેનલ  ઇલેક્ટ્રોનિક્સ  રિટેઇલર  ક્રોમા તેના સૌથી સસ્તા અને આકર્ષક રિપબ્લિક ડે સેલની ગર્વથી જાહેરાત કરી છે.  એક  સપ્તાહ  લાંબો  સેલ  20 જાન્યુઆરીથી  28 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે, જે ક્રોમાની ઇલેક્ટ્રોનિક  ગેજેટ્સની વિશાળ શ્રેણી અને વાજબીપણા પ્રત્યે તેની કટીબદ્ધતાને દર્શાવે છે

ક્રોમા એપલ, ફિલિપ્સ, એલજી, સેમસંગ, ડાઇકિન, રેડમી, ફેબર, આઇએફબી વગેરે જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ તેમજ ક્રોમા બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ટીવી, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન, મોબાઇલ ફોન, લેપટોપ, ગીઝર, માઇક્રો ઓવન, એર ફ્રાયર, મિક્સર ગ્રાઇન્ડર્સ વગેરે ઉપર આકર્ષક ડીલ અને ઓફર્સ રજૂ કરે છે.રૂ. 999 ના શરૂઆતી ઇએમઆઇ સાથે ખરીદી ને વધુ સસ્તી બનાવો. કોઇ પણ જૂના ઇલેક્ટ્રોનિક્સ ને એક્સચેન્જ કરો અને રૂ. 5,000 સુધીના લાભો મેળવો. પસંદગી ની બેંક ઓફર્સ ઉપર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવો. ક્રોમાની ટોપબ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની શ્રેણીમાં દરેક માટે કંઇક હોવાની ખાતરી છે.

ક્રોમાબ્રાન્ડેડ પ્રોડક્ટ્સ ઉપર 10 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. ક્રોમા બ્રાન્ડેડ 7.5 કિલો ફ્રન્ટલોડ વોશિંગ મશીન પ્રતિમાસ* શરૂઆતી રૂ. 1510 ની કિંમતે તમારા વોશિંગ મશીન ને અપગ્રેડ કરો તેમજ ક્રોમા 50 ઇંચ ગુગલ ટીવી પ્રતિમાસ* શરૂઆતી રૂ. 1,694 ના ઇએમઆઇ થી શરૂ થાય છે. . તમામ એપલ પ્રેમીઓ માટે આઇફોન 15 પ્રતિમાસ રૂ. 1,954*થી શરૂ થાય છે. ઉપરાંત એપલ વોચ એસઇ 2023 રૂ. 28,999 ની કિંમતે શરૂ થાય છે. આઇએફબી ના 32 લીટર કન્વેક્શન માઇક્રોવેવ ઓવન રૂ. 15,290ની કિંમતે શરૂ થાય છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button