બિઝનેસ

અમૃતાંજન હેલ્થકેરે ઇલેક્ટ્રો+ નું લો-સુગર વેરિયન્ટ લોન્ચ કર્યું, ઋતુરાજ ગાયકવાડ ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

સુરત: હેલ્થકેર અને વેલનેસ ઈન્ડસ્ટ્રીમાં પ્રચલિત અમૃતાંજન હેલ્થકેરે તેની પ્રોડક્ટ લાઇન અપનું વિસ્તરણ કરતાં Electro+ નું લો સુગર વેરિઅન્ટ લોન્ચ કર્યુ છે. જે એનર્જી લેવલમાં વધારો કરવાની સાથે ડિહાઇડ્રેશન-થકાવટ સામે રક્ષણ આપતુ ઇલેક્ટ્રો લાઇટ પીણું છે. આ લોન્ચિંગની સાથે અમૃતાંજ ને ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ ને Electro+ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હોવાની જાહેરાત પણ કરી છે.

Electro+ ની રચના અસરકારક સેલ-લેવલ હાઇડ્રેશન અને ઇલેક્ટ્રો લાઇટ્સ ની ભરપાઇ કરવાનાહેતુસાથેકરવા માં આવી છે, જે એનર્જીનેપુનઃસ્થાપિત કરેછે, અને થાકદૂરકરવાઉપયોગીબનેછે. લો-સુગર વેરિઅન્ટની રજૂઆત સાથે, Electro+ એ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ગ્રાહકોનેખાંડવિનાનુંરિફ્રેશિંગએનર્જીડ્રિંકનોવિકલ્પપુરોપાડેછે માર્કેટમાં Electro+ રેગ્યુલર અને લો-સુગર વેરિયન્ટ માં ઉપલબ્ધ છે. જે ગ્રાહકો માટે થાક દૂર કરતાં એનર્જી લેવલ પનુઃસ્થાપિત કરતું રિફ્રેશિંગ બેવરેજ વિકલ્પ છે

આ જોડાણ પર ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું હતું કે, હું અમૃતાંજન હેલ્થકેર સાથે તેની બ્રાન્ડElectro+ માટે ભાગીદારી કરવા બદલ ઉત્સુક છું. હાઇડ્રેશન અને એનર્જી જાળવી રાખતું પીણું માત્ર મારા જેવા એથ્લેટ્સ માટે નહીં, પરંતુ દિનચર્યામાં તમામ લોકો માટે મહત્વપૂર્ણ છે. પર્યાપ્ત ઇલેક્ટ્રો લાઇટનું સંતુલન સુનિશ્ચિત કરવું પીક પર્ફોર્મન્સ અને એકંદરે આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે, પછી ભલે કોઈ પણ ફિલ્ડમાં કાર્યરત વ્યક્તિ જુસ્સા અને એનર્જી સાથે રોજિંદા કાર્યોનું સંચાલન કરવા માટે અમૃતાંજન Electro+નો વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button