એજ્યુકેશન

ગુજરાતમાં 5000+ શિક્ષકોને AI તાલીમ: Red & White Skill Educationની અનોખી પહેલ

નવયુગની પેઢીને AI Ready બનાવશે

ગુજરાતની પ્રતિષ્ઠિત Red & White Skill Education સંસ્થાએ છેલ્લા 3 મહિનામાં 10+ શહેરોમાં 20+ કાર્યક્રમો દ્વારા 5000 થી વધુ શિક્ષકોને AI (Artificial Intelligence) તાલીમ આપી છે. તાલીમના માધ્યમથી શિક્ષકો AI નો ઉપયોગ કરીને પોતાના દૈનિક કાર્યોને સરળ બનાવી શકે અને વિદ્યાર્થીઓ માટે વધુ ઇનોવેટિવ શીખવાની પદ્ધતિ અપનાવી શકે.

પહેલ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે ટેકનોલોજીકલ ક્રાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને નવયુગની પેઢીને AI Ready બનાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button