ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,સુરત દ્વારા ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત સ્પર્ધાઓનું આયોજન

રામપુરા, સુરત સ્થિત ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભવિષ્ય અંગે જાગૃતિ લાવવા માટે ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિનસ હોસ્પિટલના હરિયાળા કેમ્પસ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં કેમ્પસ ખાતે આવતા પક્ષીઓની ફોટોગ્રાફી, ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત રીલ, ફ્લોર ડેકોરેશન, નેલ પેઈન્ટિંગ અને … Continue reading ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,સુરત દ્વારા ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત સ્પર્ધાઓનું આયોજન